Type Here to Get Search Results !

પીછમ ધરાસુ મારા બાપજી પધાર્યા (Pichham Dharasu Mara Bapaji Padhariya)

Pichham Dharasu Mara Bapaji Padhariya

પીછમ ધરાસુ મારા બાપજી પધાર્યા (Pichham Dharasu Mara Bapaji Padhariya)

Pichham Dharasu Mara Bapaji Padhariya in Gujarati

પીછમ ધરાસુ મારા બાપજી પધાર્યાઘર અજમલ અવતાર લીયો લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતીહરજી ઓ ભાટી ચંવર ઢુળે… પીછમ ધરાસુ…

ગંગા યમુના બહે રે સરસ્વતીરામદેવ બાબા સ્નાન કરે…લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતીહરજી ઓ ભાટી ચંવર ઢુળે…

વીણા રે તંદુરા બાબા નોબત બાજેઝાલરની રે ઝણકાર પડે…લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતીહરજી ઓ ભાટી ચંવર ઢુળે…

ધિરત મીઠાઈ બાબા ચઢે તારે ચુરમોધુપ ગુગળ મહેકાર કરે…લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતીહરજી ઓ ભાટી ચંવર ઢુળે…

દૂરા રે દેશાસુ બાબા આવે તારે જાતરીસમાધી કે આગે આવી નમન કરે…લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતીહરજી ઓ ભાટી ચંવર ઢુળે…

હરિ શરણાં મે ભાટી હરજી તો બોલ્યાનવા રે ખંડા મે નિશાન ફીરે…લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતીહરજી ઓ ભાટી ચંવર ઢુળે…

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies